Wi-Fi Connectivity Issue on Meta Quest 2
We’re aware that some Quest 2 devices may currently be experiencing difficulty connecting to Wi-Fi. To resolve this, please follow the troubleshooting steps in the link below.
Wi-Fi Connectivity Issue on Meta Quest 2
We’re aware that some Quest 2 devices may currently be experiencing difficulty connecting to Wi-Fi. To resolve this, please follow the troubleshooting steps in the link below.

એકાઉન્ટ સેન્ટરમાં તમારાં એકાઉન્ટને ઉમેરવાં અથવા તેમાંથી તે દૂર કરવાં

‘એકાઉન્ટ સેન્ટરમાં WhatsApp’ દરેક જગ્યાએ ઉપલબ્ધ નથી.

જો તમે તમારા મોબાઇલ ડિવાઇસ પર પહેલાંથી જ તે એકાઉન્ટમાં લોગ ઇન થયેલા ન હો કે જેને તમે ઉમેરવા માંગો છો, તો અમે તમે જે એકાઉન્ટમાં લોગ ઇન થયેલા હો તેમાંથી ઇમેઇલ એડ્રેસ અથવા ફોન નંબરનો ઉપયોગ, તમે ઉમેરવા માંગો છો તે એકાઉન્ટ માટે તે માહિતીને અગાઉથી ભરવા માટે કરીશું.

તમારા એકાઉન્ટ સેન્ટરને સેટ અપ કરવા અને કનેક્ટેડ અનુભવોને ચાલુ કરવા માટે તમને ઓછામાં ઓછા 2 એકાઉન્ટ (આ, Facebook, Instagram, Meta અને/અથવા Meta એકાઉન્ટનું સંયોજન હોઈ શકે છે, જોકે તે બસ Meta અને WhatsApp એકાઉન્ટનું સંયોજન હોઈ શકતું નથી)ની જરૂર પડશે.

એકાઉન્ટ ઉમેરો

તમારા ફોન, ટેબ્લેટ અથવા કમ્પ્યુટર પર એકાઉન્ટ સેન્ટરમાં એકાઉન્ટ ઉમેરવાં માટે:

  1. એકાઉન્ટ સેન્ટર પર નેવિગેટ કરો.
  2. એકાઉન્ટ પર દબાવો અથવા તેના પર ક્લિક કરો.
  3. જો તમારી પાસે એકાઉન્ટ સેન્ટરમાં કોઈ એકાઉન્ટ ઉમેરવામાં આવેલાં ન હોય, તો એકાઉન્ટ ઉમેરો પર દબાવો અથવા તેના પર ક્લિક કરો અને સ્ક્રીન પરની સૂચનાઓને અનુસરો.

એકાઉન્ટ દૂર કરવું

તમારા ફોન, ટેબ્લેટ અથવા કમ્પ્યુટર પર એકાઉન્ટ સેન્ટરમાંથી એકાઉન્ટને દૂર કરવાં માટે:

  1. એકાઉન્ટ સેન્ટર પર નેવિગેટ કરો.
  2. એકાઉન્ટ પર દબાવો અથવા તેના પર ક્લિક કરો.
  3. તમે દૂર કરવા માંગતા હોવ એ પ્રોફાઇલ પર દબાવો.
  4. એકાઉન્ટ દૂર કરો પર દબાવો.

અમે કરી શકીએ છીએ તે એકાઉન્ટનાં સૂચનો

જ્યારે તમે તમારું એકાઉન્ટ સેન્ટર સેટ અપ કરો છો, ત્યારે અમે તમારા માટે ઉમેરવા માટે એકાઉન્ટ સૂચવી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, જો તમે તમારા મોબાઇલ ડિવાઇસ પર તમારા Instagram એકાઉન્ટ સાથે તમારા એકાઉન્ટ સેન્ટરને સેટ અપ કરો છો અને તમે તે જ ડિવાઇસ પર તમારા Facebook એકાઉન્ટમાં લોગ ઇન કર્યું છે, તો અમે સૂચવી શકીએ છીએ કે તમે તમારા એકાઉન્ટ સેન્ટરમાં તે Facebook એકાઉન્ટને ઉમેરો.

નોંધ: તમે તમારા એકાઉન્ટ સેન્ટરમાં ફક્ત એક જ Facebook એકાઉન્ટ ઉમેરી શકો છો. જો તમે તમારા એકાઉન્ટ સેન્ટરમાં કોઈ અલગ Facebook એકાઉન્ટ ઉમેરવા માંગો છો, તો તમારે પહેલા તમારું વર્તમાન Facebook એકાઉન્ટ દૂર કરવાની જરૂર પડશે. તે પછી તમે કોઈ અલગ Facebook એકાઉન્ટને ઉમેરી શકો છો.

Share

Was this article helpful?

હા
નહીં