Meta AIમાં ચેટને કેવી રીતે પિન કરવી
Updated:એક અઠવાડિયા પહેલાં
Meta AI અને Vibes ઍપ્સ અને વેબસાઇટ્સ હજી દરેક જગ્યાએ ઉપલબ્ધ નથી. જો તે તમારા માટે ઉપલબ્ધ હોય, તો તમારા ક્ષેત્રમાં કેટલીક સુવિધાઓ હજી ઉપલબ્ધ ન હોય એવું બની શકે છે.
તમે Meta AIમાં ચેટને પિન કરી શકો છો. ચેટને પિન કરવાથી તે તમારી અગાઉની ચેટમાં સૌથી ઉપર રહેશે અને સૌથી તાજેતરમાં પિન કરેલી ચેટ પહેલા દેખાશે.
Meta AI ઍપ
Meta AI ઍપમાં ચેટને પિન કે અનપિન કરવા માટે:
- Meta AI ઍપ પરથી, તમારી અગાઉની ચેટને જોવા માટે
મેનૂ પર દબાવો.
- તમે પિન કરવા માગતા હો તે ચેટ પર દબાવો.
- દબાવો
વધુ, તે પછી પિન કરો અથવા અનપિન કરો પર દબાવો.
ડેસ્કટોપ
કોઈ ચેટને પિન કરવા કે તેને અનપિન કરવા માટે:
- Meta AI ઍપ પરથી, તમારી અગાઉની ચેટને જોવા માટે
મેનૂ પર દબાવો.
- તમે પિન કરવા માગતા હો તે ચેટ પર દબાવો.
- દબાવો
વધુ પર, તે પછી પિન કરો અથવા અનપિન કરો પર દબાવો.
મોબાઇલ
કોઈ ચેટને પિન કરવા કે તેને અનપિન કરવા માટે:
- Meta AI ઍપ પરથી, તમારી અગાઉની ચેટને જોવા માટે
મેનૂ પર દબાવો.
- તમે પિન કરવા માગતા હો તે ચેટ પર દબાવો.
- દબાવો
વધુ પર, તે પછી પિન કરો અથવા અનપિન કરો પર દબાવો.
Share